Configure HTML/JavaScript

સુવિચાર :- "સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

સુવિચાર :-‘સાચી કેળવણી તો તે છે જે માનવીને પોતાના પગ પર ઉભો રહેતા શીખવે .”

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

શહીદ દિન

૩૦ જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શહીદ દિનની ઉજવણી 

બુધવાર, 18 ડિસેમ્બર, 2013

પ્રજાસત્તાક દિનની પૂર્વ ઉજવણી


પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં ધ્વજવંદન કરતા દૂધ મંડળીના ચેરમેન શ્રી બદેસિંહ રાઠોડ 

૬૫મો ગણતંત્ર દિવસ રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે બોભા ૧ પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું લોકાર્પણ કરતા માનનીય શ્રી ગોવિંદભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૃષિ અને પાણી પુરવઠા તેમજ શ્રી દોલતસિંહ ઝાલા જીલ્લા પંચાયત સદસ્ય અને ગામના સરપંચ શ્રી ચેહુસિંહ રાઠોડ



શાળાની મુલાકાત લઇ વિઝીટ બુક ભરતા માનનીય શ્રી ગોવિંદભાઈ પટેલ 

              
                     રાણી  લક્ષ્મીબાઈની વેશભૂષામાં 
તાલુકા કક્ષાની નિબંધ  સ્પર્ધામાં રાવળ તારાબેન


મહેંદી સ્પર્ધા


ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013

બોભા 1 પ્રાથમિક શાળા

સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં  બોભા શાળાનો વિદ્યાર્થી 

                          સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં  માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રકાશ ત્રિવેદી સાહેબ

રેડોક્ષ નામની બેટરી બનાવતી  કંપનીની મુલાકાતે શાળાના વિદ્યાર્થીઓ 

બેટરી કેવી રીતે બને તેની સમજ આપતા માલિક  વિક્રમસિંહ 

નિદર્શન કરી રહેલા બાળકો 


શિક્ષક દિનની ઉજવણીમાં આચાર્યની ભૂમિકામાં ધોરણ ૮ અ ની વિદ્યાર્થી  નિશાબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ 

મજરા સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો શ્રી બોભા 1 પ્રાથમિક શાળામાં તા.22/8/2013 ના યોજવામાં  આવ્યો.



શ્રી બોરિયા પ્રાથમિક શાળાના કૃતિ રજૂ કરતા બાળકો અને માર્ગદર્શક શ્રી દિપીકાબેન રામચંદાણી  

વિજ્ઞાન મેળાનું નિર્દશન કરી રહેલા બાળકો 

શ્રી બોભા  પ્રાથમિક શાળાના કૃતિ રજૂ કરતા બાળકો અને માર્ગદર્શક શ્રી દિનુંસિંહ રાઠોડ  

શ્રી બોભા  પ્રાથમિક શાળાના કૃતિ રજૂ કરતા બાળકો અને માર્ગદર્શક શ્રી      જશવંતકુમાર   પટેલ 

બુધવાર, 21 ઑગસ્ટ, 2013